fbpx

Forklift accidents can cause severe injuries that may result in multiple fractures or even death.

About 70% of forklift accidents could be prevented with proper training.

Tips for preventing accidents:

  1. Provide proper training to all employees.
  2. Directions, speed limit and priority signs like “Dangers” are also helpful.
  3. Don’t take shortcuts when in hurry.
  4. Supervise employees as jobs are being performed.
  5. Focus on workplace design

ફોર્કલિફ્ટ અકસ્માતોથી ગંભીર ઇજાઓ થઈ શકે છે અને ફ્રેક્ચર અથવા મૃત્યુ પણ થઈ શકે છે.

લગભગ 70% ફોર્કલિફ્ટ અકસ્માતોને યોગ્ય તાલીમથી અટકાવી શકાય છે.

અકસ્માત ટાળવા માટેની કાળજી:

  1. બધા કર્મચારીઓને યોગ્ય તાલીમ આપો.
  2. “દિશાઓ”, “ઝડપ મર્યાદા” અને “જોખમો” જેવા અગ્રતા ચિહ્નો વાપરો.
  3. ઉતાવળમાં શૉર્ટકટ્સ ન લો.
  4. કર્મચારીઓ જયારે કામ કરી રહ્યા હોય ત્યારે તેમની દેખરેખ રાખો.
  5. કાર્યસ્થળ ડિઝાઇન પર ધ્યાન આપો જેથી વધુ અકસ્માત થતા આટકાવી શકાય.

Leave a Reply